માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક

ઇ-કોમર્સ

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશન (ટૂંકમાં ગુજરાત એગ્રો અથવા GAIC) ગુજરાત ગવર્નમેન્ટની ૫૧ વર્ષ જૂની સંસ્થા છે. જેનો મૂળ હેતુ ખેતી અને ખેડૂત ઉપયોગી કાર્યો કરવા એ અંગે વસ્તુઓનું પ્રોડક્શન કરવું અથવા માર્કેટમાંથી મોટા જથ્થામાં સસ્તામાં ખરીદી ખેડૂતોને સસ્તામાં પોચાડવું.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશન (ટૂંકમાં ગુજરાત એગ્રો અથવા GAIC) દ્વારા ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ ઉભું કરીને ગ્રામ્ય અને તાલુકાના શિક્ષિત વેપાર સાહસીકોને; માત્ર મોટા શહેરમાં મળી શકે તેવી તક; પોતાના જ ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં આપવા માટેનું એક ઓનલાઈન બીઝનેસ મોડેલ ઉભું કરી રહ્યા છે. આ વેપાર મોડેલને Kevi Mart (કેવી માર્ટ) તરીકે ઓળખવામાં આવશે.

જે સંપૂર્ણપણે મોબાઇલ એપ દ્વારા બીઝનેસ થઇ સકતો હશે અને એ પણ ખુબ ઓછા રોકાણથી શક્ય બનશે. સામાન્ય રીતે થતા વેપાર કરતા સંપૂર્ણ જુદું વેપાર મોડેલ હશે અને તે પણ પોતાના મોબાઇલમાં ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ મોબાઇલ એપ દ્વારા હેન્ડલ કરી શકાતું હશે.

એગ્રીગેટર

Aggregator

મેન્યુ. સપ્લાયર

મેન્યુ. સપ્લાયર

http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation