માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક

ફર્ટિલાઇઝર વિંગ

Fertilizer Wing

નિગમના નરોડા, અમદાવાદ સ્થિત કાર્યરત બાયોફર્ટીલાઇઝર્સ યુનિટની રૂપરેખા

નિગમનું નરોડા, અમદાવાદ ખાતે આવેલ બાયોફર્ટીલાઇઝર્સ યુનિટ છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત છે. સદરહું યુનિટ ખાતે નિગમ દ્વારા વિવિધ પ્રવાહી બાયોફર્ટીલાઇઝર્સ પ્રોડક્ટોનું ઉત્પાદન કરી "એગ્રો જૈવિકા"ના બ્રાન્ડથી બજારમાં વેચાણ અર્થે મુકેલ છે. ઉક્ત પ્રોડક્ટોનું ઉત્પાદન કરી વેચાણ અર્થે મુકવાના ફાયદા અન્વયે દિવસેને દિવસે વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે જમીનનું જૈવિક બંધારણ બગડતું ગયું છે/જાય છે. જમીનમાં એન.પી.કે. જેવા તત્વો અલભ્ય સ્વરૂપમાં સચવાયેલ છે જેને લાભ્ય સ્વરૂપમાં ફેરવવા માટેના ઉદ્દેશથી નિગમ દ્વારા નીચે પ્રમાણેના પ્રવાહી બાયોફર્ટીલાઇઝર્સ પ્રોડક્ટોનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવી રહેલ છે.

(૧) એગ્રો જૈવિકા (એઝેટોબેક્ટર) ׃-

સદરહું ફર્ટીલાઇઝરમાં મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે.

(૨) એગ્રો જૈવિકા (રાઇઝોબીયમ)

સદરહું ફર્ટીલાઇઝરનો ઉપયોગ કરવાથી કઠોળ વર્ગના પાકોના મૂળમાં જઇને નાઇટ્રોજનને સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે.

(૩) એગ્રો જૈવિકા (એઝોસ્પીરીલમ)

સદરહું ફર્ટીલાઇઝરનો ઉપયોગ કરવાથી ધાન્ય પાકોના મૂળમાં રહીને નાઇટ્રોજનને સ્થિર કરે છે.

(૪) એગ્રો જૈવિકા (પી.એસ.બી)

સદરહું ફર્ટીલાઇઝરનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફેટ્સ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઇને પાકોને મળે છે.

ઉક્ત જણાવેલ પ્રવાહી બાયોફર્ટીલાઇઝર્સના ઉપયોગથી ખેડૂતોને રાસાયણિક ખાતરોના ખર્ચમાં ઘટાડો થવા જાય છે તેમજ ઉત્પાદનના ઉપજમાં ગુણવત્તાસભર વધારો થવા જાય છે.

રાસાયણિક ખાતરના તા.૦૬/૦૬/૨૦૧૫ ના રોજ અમલી ભાવનું પત્રક

ક્રમ પ્રોડક્ટનું નામ કંપનીનું નામ પ્રતિ મે.ટન મહત્તમ વેચાણ કિંમત Rs.પૈ. પ્રતિ બેગ મહત્તમ વેચાણ કિંમત Rs.પૈ.
યુરિયા જી.એન.એફ.સી. ૫૯૯૩.૦૦ ૨૯૯.૬૫
જી.એસ.એફ.સી. ૫૯૮૮.૫૨ ૨૯૯.૫૦
આઇ.પી.એલ. ૫૯૮૦.૦૦ ૨૯૯.૦૦
કૃભકો ૫૯૯૦.૦૦ ૨૯૯.૫૦
આર.સી.એફ. ૫૯૯૨.૪૦ ૨૯૯.૬૨
એ.એસ. જી.એસ.એફ.સી. ૧૧૯૦૦.૦૦ ૫૯૫.૦૦
ટ્રાન્સ એગ્રો ઇન્ડીયા ૧૪૦૦૦.૦૦ ૭૦૦.૦૦
એ.એસ.પી. જી.એસ.એફ.સી. ૧૮૧૧૦.૦૦ ૯૦૫.૫૦
ડી.એ.પી. જી.એસ.એફ.સી. ૨૫૪૨૧.૭૫ ૧૨૭૧.૦૫
આઇ.પી.એલ. ૨૪૮૮૦.૦૦ ૧૨૪૪.૦૦
કૃભકો ૨૪૮૬૦.૦૦ ૧૨૪૩.૦૦
ટ્રાન્સ એગ્રો ઇન્ડીયા ૨૫૪૦૦.૦૦ ૧૨૭૦.૦૦
મોપ આઇ.પી.એલ. ૧૬૮૦૦.૦૦ ૮૪૦.૦૦
આર.સી.એફ. ૧૬૭૮૦.૦૦ ૮૩૯.૦૦
ટ્રાન્સ એગ્રો ઇન્ડીયા ૧૬૮૦૦.૦૦ ૮૪૦.૦૦
નીમ કોટેડ યુરિયા જી.એન.એફ.સી. ૬૨૭૧.૪૦ ૩૧૩.૫૭
જી.એસ.એફ.સી. ૬૨૭૨.૭૩ ૩૧૩.૫૦
કૃભકો ૬૨૭૦.૦૦ ૩૧૩.૫૦
આર.સી.એફ. ૬૨૭૬.૬૦ ૩૧૩.૮૩
નર્મદા ફોસ જી.એન.એફ.સી. ૧૭૪૨૪.૦૦ ૮૭૧.૨૦
એસ.ઓ.પી. આઇ.પી.એલ. ૫૬૮૦૦.૦૦ ૨૮૪૦.૦૦
એસ.એસ.પી. (જી.) જી.એન.એફ.સી. ૭૦૦૦.૦૦ ૩૫૦.૦૦
આઇ.પી.એલ. ૭૩૨૦.૨૦ ૩૬૬.૦૦
કૃભકો ૭૩૨૦.૦૦ ૩૬૬.૦૦
નિરમા ૭૦૨૫.૦૦ ૩૫૧.૨૫
૧૦ એસ.એસ.પી. (પી.) જી.એન.એફ.સી. ૬૪૦૦.૦૦ ૩૨૦.૦૦
આઇ.પી.એલ. ૬૬૨૦.૦૦ ૩૩૧.૦૦
કૃભકો ૬૬૨૦.૦૦ ૩૩૧.૦૦
નિરમા ૬૪૨૫.૦૦ ૩૨૧.૨૫
૧૧ સુફલા (૧૫׃૧૫׃૧૫) આર.સી.એફ. ૧૭૯૧૨.૮૧ ૮૯૫.૬૪
૧૨ સુફલા (૨૦׃૨૦׃૦૦) આર.સી.એફ. ૧૭૪૪૮.૯૪ ૮૭૨.૪૫
૧૩ એન.પી.કે. (૧૨׃૩૨׃૧૬) જી.એસ.એફ.સી. ૨૨૨૨૦.૦૦ ૧૧૧૧.૦૦
૧૪ એન.પી.કે. (૧૦׃૨૬׃૨૬) જી.એસ.એફ.સી. ૨૨૧૩૦.૦૦ ૧૧૦૬.૫૦
૧૫ એન.પી.કે. (૨૦׃૨૦׃૦૦) ટ્રાન્સ એગ્રો ઇન્ડીયા ૧૭૪૦૦.૦૦ ૮૭૦.૦૦

રાસાયણિક ખાતર સપ્લાય કરતી કંપનીનું લીસ્ટ

 • ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની લિમિટેડ (જી.એન.એપ.સી.)
 • ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એસ.એફ.સી.)
 • રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લિમિટેડ (આર.સી.એફ.)
 • ક્રિષક ભારતી કો-ઓપરેટીવ લિમિટેડ (ક્રૃભકો)
 • ઇન્ડીયન પોટાશ લિમિટેડ (આઇ.પી.એલ.)
 • નિરમા લિમિટેડ
 • નાગાર્જુન ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ
 • કોરોમન્ડલ ફર્ટીલાઇઝર્સ લિમિટેડ
 • રામા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ
 • ટ્રાન્સ એગ્રો ઇન્ડીયા પ્રા. લિમિટેડ
 • મોઝેક ઇન્ડીયા લિમિટેડ
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ