Close
Vibrant Startup & Technology Summit 2019

પરીચય

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ તેના હસ્તકની કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્તિાઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખેતીનો રાજયનો વિસ્તાર અને તેમાં થતાં વધારા તેમ જ બાગાયતી પ્રવૃતિઓના મહત્વતને લઈ બાગાયત પ્રવૃતિઓ ખેતી ખાતાથી અલગ કરી બાગાયત ખાતુ રચવામાં આવેલ છે.

વધુ જાણો

GAIC - એક નજરમાં

GAIC - At Glance

ગુજરાત, ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય હંમેશાં ઇન્‍ડસ્‍ટ્રીયલ ઔદ્યોગિક રોકાણોને આકર્ષવા માટે ધ્વજ વહન કરનાર રહ્યું છે. ગુજરાતના ઇન્‍ડસ્‍ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે વિશેષ મહત્વ ધારણ કર્યું છે.

View More

ઇ-રેડિયેશન પ્લાન્ટસ

ઇ-રેડિયેશન પ્લાન્ટસ

જી.એ.આઇ.સી. દ્વારા બાવળા ખાતે, અમદાવાદ જિલ્લામાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોના રેડિયેશન પ્રોસેસિંગ કરવા માટેની ૧૦૦૦ કેસીઆઇ (કિલોક્યુીરી) ની ક્ષમતા ધરાવતી બહુહેતુક વૈવિધ્યાપૂર્ણ સુવિધાની સ્થાાપના કરી છે.

વધુ જાણો

સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો

સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો

કૃષિ વિકાસ યોજના હેઠળ સ્થાપિત કરેલ છે. સી.પી.સી. ની સ્થાપના ફળો અને શાકભાજીના નિકાસ માટે સપ્ટે. ૨૦૧૦ માં કરેલ છે. જનરલ કાર્ગો પણ સીપીસી સાથે હેન્ડલ કરી શકાશે.

વધુ જાણો

બાયોગેસ પ્લાન્ટસ

બાયોગેસ પ્લાન્ટસ

આ યોજના હેઠળ સહાયનું ધોરણ ૧ થી ૪ ઘનમીટરના બાયોગેસ પ્‍લાન્‍ટ માટે જનરલ કેટેગરીના બાયોગેસ પ્‍લાન્‍ટની કિંમતના ૬૦ ટકા જ્યારે SC/ST અને B.P.L. ના લાભાર્થીઓને બાયોગેસ પ્‍લાન્‍ટની કિંમતના ૭પ ટકા ની મર્યાદામાં સબસીડી મળવાપાત્ર થશે.

વધુ જાણો

પ્રવાહી જૈવિક ખાતર

Pravahi Jaivik Khatar

દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશને કારણે જમીનનું જૈવિક બંધારણ ખોરવાનું ગયું છે. જમીનમાં જીવાણુઓ દ્વારા તૈયાર કરવામાં આવતું પ્રવાહી જૈવિક ખાતર પર્યાવરણની દ્રષ્‍ટિએ સુરક્ષિત તથા વાપરવામાં સરળ તેમજ રાસાયણિક ખાતરનો પૂરક છે.

વધુ જાણો

એગ્રી બીઝનેસ સેન્ટરની વિશેષતાઓ

એગ્રી બીઝનેસ સેન્ટરની વિશેષતાઓ
 • ગુજરાત એગ્રો બનાવતી તેમજ અન્‍ય પ્રતિષ્ઠિત કંપની ઉચ્‍ચ ગુણવત્તાવાળી જંતુનાશક વેચાણ
 • પ્રતિષ્‍ઠિત કંપની ના બાયો ફર્ટીલાઇઝર અને બાયો પ્રેસ્‍ટ્રીસાઇઝડનું વેચાણ
 • પાવર ટીલર અને ટ્રેકટર તથા કૃષિ ઓજારોનું વેચાણ
 • ગુજરાત રાજ્ય બીજ​ નીગમના બીયારણોનું વેચાણ
 • કેન્‍દ્ર/રાજ્ય સરકારની સહાય-યોજના હેઠળ કૃષિ સામગ્રી પુરી પાડવી
વધુ જાણો

સર્વગ્રાહી કૃષિ વ્ય​વસાય નીતિ (૨૦૧૬-૨૧)

કૃષિ ઉદ્યોગ નીતિ ૨૦૦૦
 • કૃષિ ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારવું
 • કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા
 • ખેડૂતોની આવકમાં વધારો કરવો
 • ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ વ્યવસાય થકી રોજગારીની વધુ તકો ઊભી કરવી
 • કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં કૌશલ્યની શ્રેષ્ઠ તાલીમ આપવી
 • પ્રોસેસિંગમાં વધારો કરવો અને બગાડ ઘટાડવો
 • કૃષિ પેદાશોના ઉચ્ચ માપદંડો જાળવીને તેમની નિકાસમાં વધારો કરવો
વધુ જાણો
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new windowInvestment Intention FormStrategic Partnership Form
નેવિગેશન પર જાઓ
Go to Navigation