વ્યાપાર લક્ષ્યસ્થાન એગ્રીબીઝનેસ ડેસ્ટીનેશન​

પરીચય

Business Destination

ગુજરાત રાજ્ય, જે ભારતના પશ્ચિમ કિનારે આવેલ છે, તેમાં ઘણી કોમોડિટીઓમાં ગુજરાતની વિશિષ્ટ સ્થિતિના કારણે સ્પર્ધાત્મક લાભો મેળવીને જીવંત કૃષિ વિકાસ માટેની ઘણી સારી સંભાવનાઓ રહેલી છે. ગુજરાત વિપુલ માત્રામાં કુદરતી સંસાધનો જેવાં કે, રાજ્યનાં ઘણાંખરાં સ્થળોએ ફળદ્રુપ જમીન, નદીઓ, ભૂમિ અને આબોહવાની સારી પરિસ્થિતિ તથા સહાયક ઉદ્યોગો અને સૌથી અગત્યનું, ઉદ્યમી લોકો તથા ટેકનિકલ પ્રતિભાની દ્રષ્ટિએ સંપન્ન છે.

ગુજરાતના સ્પર્ધાત્મક પાકો : એગ્રોવિઝન 2010 ઉપરના એક કાર્યવાહી દસ્તાવેજમાં વિશ્વ વેપાર સંગઠન બાદની પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉત્પાદન અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ ગુજરાતના સ્પર્ધાત્મક પાકોને નીચે જણાવ્યા મુજબ ઓળખવામાં આવેલ છે.

ભારતના અન્ય રાજ્યો સાથેની સરખામણીમાં ગુજરાતનો ક્રમ

ઉત્પાદન અને ઉત્પાદકતાના સ્તર પર અન્ય રાજ્યો સાથેની સરખામણીમાં ગુજરાતની સ્થિતિમાંથી તારવેલ મેટ્રિક્સ ગુજરાતના કૃષિ ક્ષેત્રના ફાયદા અને ગેરફાયદા અંગેની રસપ્રદ જાણકારી પૂરી પાડે છે. જમણી બાજુ ઉપરના ચતુર્થાંશમાંની કોમોડિટીઝમાં ગુજરાતને સ્પષ્ટ ફાયદો દર્શાવેલ છે, જ્યારે અન્ય કોમોડિટીઝમાં ફાયદાઓના વિકાસ માટેની સંભાવનાઓ દર્શાવેલ છે.

ગુજરાતને નીચેનામાં સ્પષ્ટ સ્પર્ધાત્મક ફાયદા છે :

  • રાજ્યના ખેડૂતોને કૃષિ સહાય, સાધનો અને સેવાઓ સમયસર અને વાજબી દરે મળી રહે તેને માટે વ્યવસ્થા ઊભી કરવી
  • અમુક ફળો અને શાકભાજીમાં (કેરી, બટેટાં, પપૈયું, જામફળ), અમુક મસાલામાં (લસણ) અને રાયડો તથા સરસવમાં સ્પર્ધાત્મક ફાયદો વિકસવાની સંભાવના રહેલી છે.
  • અનાજ (ચોખા અને ઘઉં), મહત્વના મસાલા (આદુ અને મરચાં) તથા શાકભાજી ((ભીંડા, રીંગણ, ટમેટાં) માં સ્થિતિ સુધારવાની જરૂર છે (ખાસ કરીને ઉત્પાદકતાના સંદર્ભમાં)
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation