માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક

પેસ્ટીસાઇડ વિંગ

Pesticide Wing

નિગમના ગોંડલ, જી.-રાજકોટ સ્થિત કાર્યરત પેસ્ટીસાઇડ ફોમ્યુલેશન યુનિટની રૂપરેખા

રાજ્યના રાજકોટ જીલ્લાના ગોંડલ મુકામે નિગમનું વિવિધ જંતુનાશક દવાઓના ઉત્પાદન કરવાનું યુનિટ છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે. જે યુનિટ ખાતેથી અનેકવિધ પાકોના વપરાશ માટેની ઉચ્ચગુણવત્તા યુક્ત જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રાજ્યમાં નિગમના પ્રસ્થાપીત માળખા દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. નિગમના ઉક્ત યુનિટ ખાતેથી એગ્રોફેન ૨૦ ઇસી, એગ્રો ક્વીન ૨૫ ઇસી, એગ્રો ફોસ ૨૦ ઇસી, પ્રોફેનોફોસ ૫૦ ઇસી, એગ્રો સાયપર ૨૫ ઇસી, એગ્રોમીડા ૧૭.૮ એસએલ, એગ્રો પેન્ડી ૩૦ ઇસી, એગ્રો ફોરેટ ૧૦ સીજી, એગ્રો ઝીંમ ૫૦ ડબલ્યુપી, એગ્રો ફેટ ૭૫ ડબલ્યુપી, એગ્રો મેનકો ૭૫ ડબલ્યુપી, એસીટામેપ્રીડ ૨૦ એસપી, એગ્રો ટેપ ૪ જી, એગ્રો મોનાર્ક ૩૬ એસએલ વગેરે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે.

જંતુનાશક દવાઓનું તા.૧૫/૦૫/૨૦૧૮ ના રોજ અમલી ભાવનું પત્રક નીચે પ્રમાણે છે.

ક્રમ જંતુનાશક દવાનું નામ પેકીંગ ખેડૂતો માટેની વેચાણ (ટેક્ષ સાથે) કિંમત Rs.
એગ્રોફેન ૨૦ ઇસી ૧ લીટર ૩૪૨.૨
  ( ફેનવલરેટ ૨૦ ઇસી) ૫૦૦ મીલી ૧૮૪.૦૮
    ૨૫૦ મીલી ૯૫.૫૮
    ૧૦૦ મીલી ૪૪.૮૪
એગ્રો ક્વીન ૨૫ ઇસી ૫ લીટર ૧૮૩૨.૫૪
  (કવીનાલ ફોસ ૨૫ ઇસી) ૧ લીટર ૩૭૭.૬
    ૫૦૦ મીલી ૧૯૫.૮૮
    ૨૫૦ મીલી ૧૦૫.૦૨
    ૧૦૦ મીલી ૪૮.૩૮
એગ્રો ફોસ ૨૦ ઇસી ૫ લીટર ૧૧૬૮.૨
  (ક્લોર પાયરીફોસ ૨૦ ઇસી) ૧ લીટર ૨૪૩.૦૮
    ૫૦૦ મીલી ૧૨૯.૮
    ૨૫૦ મીલી ૭૧.૯૮
    ૧૦૦ મીલી ૩૬.૫૮
પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧ લીટર ૫૦૫.૦૪
  (પ્રોફેનો ફોસ ૫૦ ઇસી) ૫૦૦ મીલી ૨૬૦.૭૮
    ૨૫૦ મીલી ૧૪૧.૬
એગ્રો સાયપર ૨૫ ઇસી ૧ લીટર ૩૯૮.૮૪
  (સાયપર મેથ્રીન ૨૫ ઇસી) ૫૦૦ મીલી ૨૦૭.૬૮
    ૨૫૦ મીલી ૧૦૯.૭૪
    ૧૦૦ મીલી ૫૦.૭૪
    ૫૦ મીલી ૩૩.૦૪
એગ્રોમીડા ૧૭.૮ એસએલ ૧ લીટર ૯૪૪.
  (ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮એસલ) ૫૦૦ મીલી ૫૦૧.૫
    ૨૫૦ મીલી ૨૫૭.૨૪
    ૧૦૦ મીલી ૧૧૩.૨૮
એગ્રો પેન્ડી ૩૦ ઇસી ૫ લીટર ૦.
  (પેન્ડીમીથીલીન ૩૦ ઇસી) ૧ લીટર ૪૦૪.૭૪
    ૫૦૦ મીલી ૨૧૦.૦૪
    ૨૫૦ મીલી ૧૧૨.૧
એગ્રો ફોરેટ ૧૦ સીજી ૫ કી.ગ્રા. ૩૭૭.૬
  (ફોરેટ ૧૦ સીજી) ૧ કી.ગ્રા. ૭૭.૮૮
એગ્રો ઝીંમ ૫૦ ડબલ્યુપી ૧ કી.ગ્રા. ૪૪૭.૨૨
  (કાર્બેનડેઝીમ ૫૦ વે .પા) ૫૦૦ ગ્રા. ૨૩૧.૨૮
    ૨૫૦ ગ્રા. ૧૨૦.૩૬
    ૧૦૦ ગ્રા. ૫૦.૭૪
૧૦ એગ્રો મેનકો ૭૫ ડબલ્યુપી ૧ કી.ગ્રા. ૩૦૫.૬૨
  (મેનકોઝેબ ૭૫ વે.પા) ૫૦૦ ગ્રા. ૧૬૧.૬૬
    ૨૫૦ ગ્રા. ૮૩.૭૮
૧૧ એસીટામેપ્રીડ ૨૦ એસપી ૨૫૦ ગ્રા. ૨૬૫.૫
  (એસીટામેપ્રીડ ૨૦ એસપી) ૧૦૦ ગ્રા. ૯૯.૧૨
    ૫૦ ગ્રા. ૫૪.૨૮
    ૨૦ ગ્રા. ૨૪.૭૮
૧૨ એગ્રો ટેપ ૪ જી ૫ કી.ગ્રા. ૪૬૦.૨
  ( કાર ટેપ ૪ જી ) ૧ કી.ગ્રા. ૯૪.૪
૧૩ એગ્રો મોનાર્ક ૩૬ એસએલ ૫ લીટર ૨૦૮૬.૨૪
  (મોનોક્રોટોફોસ ૩૬ એસએલ) ૧ લીટર ૪૩૬.૬
    ૫૦૦ મીલી ૨૩૪.૮૨
    ૨૫૦ મીલી ૧૩૦.૯૮
    ૧૦૦ મીલી ૬૦.૧૮
૧૪ એગ્રો ફેન ૦.૪ ડીપી ૨૫ કી.ગ્રા. ૪૪૨.૫
  (ફેનવલરેટ ૦.૪ ડી.પી) ૧૦ કી.ગ્રા. ૧૮૮.૮
    ૫ કી.ગ્રા. ૧૦૦.૩
    ૧ કી.ગ્રા. ૩૧.૮૬
    ૫૦૦ ગ્રા. ૨૦.૦૬
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ