વ્યાપાર લક્ષ્યસ્થાન એગ્રીબીઝનેસ ડેસ્ટીનેશન​

ક્ષમતા

Strengths

ગુજરાત કૃષિ બિઝનેસ સેક્ટરની ક્ષમતા

 • વૈવિધ્યસભર પાકો અને પાક પદ્ધતિઓ
 • આબોહવાની વિવિધતા - 8 કૃષિ આબોહવાના ઝોન
 • મજબૂત કૃષિ સંશોધન ક્ષમતાઓ
 • કરાર આધારિત ખેતીની ઊભરી રહેલ તકો
 • કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેનું મજબૂત આધારમાળખું : એપીએમસી, માર્કેટ યાર્ડ, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ, સેવા અને વ્યવસાય કેન્દ્રો
 • ટીસ્યુ કલ્ચર, ગ્રીન હાઉસ અને શેડ-નેટ હાઉસ જેવી આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવામાં વધારો કરવો જેથી વધારે ઉપજ તથા ઉત્પાદન મેળવી શકાય.
 • કૃષિ નિકાસ ક્ષેત્ર : કેરી અને શાકભાજી, ડુંગળી, તલ
 • આગામી નિર્ણાયક આંતરમાળખાકીય સુવિધાઓ
  • પેરિશેબલ (નાશવંત વસ્તુઓ) કાર્ગો કોમ્પ્લેક્સ
  • બનાના પેક હાઉસ
  • ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ સાથેની વેપર હીટ ટ્રીટમેન્ટ (વીએચટી)
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation